• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ઘોઘાના હોઇદડ ગામે રહેતા વિક્રમ ધમાભાઇ બારૈયા કે જે

ભાવનગર |ઘોઘાના હોઇદડ ગામે રહેતા વિક્રમ ધમાભાઇ બારૈયા કે જે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ઘોઘાના હોઇદડ ગામે રહેતા વિક્રમ ધમાભાઇ બારૈયા કે જે ખેતી કામ કરે છે.તેમના બે વર્ષ પુર્વે અકવાડા ગામે રહેતા આરતીબેન (ઉ.વ.20 ) સાથે લગ્ન થયા હતા.બે વર્ષના ટુકા લગ્ન જીવન દરમિયાન તેણીએ અકળ કારણસર ફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લેતા મોત નીપજયું હતુ.

હોઇદડની પરીણીતાએ ફાંસો ખાતા મોત

અન્ય સમાચારો પણ છે...