દરવાજો માથે પડતા બાળકનું કરૂણ મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : બોટાદના મોટા ઝીંઝાવદર ગામે રહેતા રાજેશભાઇ ભીલનો માસુમ પુત્ર સંદીપ (ઉ.વ.5) વાડીએ ભાગીયુ રાખેલ તેની બાજુની વાડીમાં રમતો હતો તે દરમ્યાન તેની માથે વાડીનો લોખંડનો દરવાજો અચાનક માથે પડતા ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેનુ મોત નિપજયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...