વધુ સંતાન હોય તેને સરકારી લાભ ન આપો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેથી વધુ સંતાનો ન હોય તેવા જ લોકો આગામી ચૂંટણી લડી શકે અને સરકારની શાખા�ઓમાં થતી ભરતીમાં પણ તેવા લોકોની પસંદગી થાય તે�ઓને અથવા તેમના પરિવારમાં બેથી વધુ સંતાન ન હોવા જોઇઅે તેવા નિયમનું ચુસ્ત પાલન થાય તેમજ બેે બાળકો ધરાવતા પરિવારોને સરકાર તરફથી અનેકવિધ સહાય મળે તેવી કોર્પોરેટર હિંમતભાઇ મેણીયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...