શનિવારે શહેરના માધવાનંદ ફીડરમાં વીજ કાપ રહેશે

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:51 AM IST
Bhavnagar News - latest bhavnagar news 025109
પશ્ચિમ ગુજરાત વીજ કંપની ભાવનગર શહેર વિભાગ-2 હેઠળના દેસાઇનગર સબ સ્ટેશનના માધવાનંદ ફીડર હેઠળના સુખસાગર સોસાયટી, માધવાનંદ 1 અને 2, સહયોગ સોસાયટી,મહેશ્વરી સોસાયટી, વરિયા પાર્ક, મહાલક્ષ્મી સોસાયટી, ચીત્રા ગામ તળ, બજરંગ બાલક સોસાયટી, શક્તિ વિજય સોસાયટી, કૃષ્ણનગર, શ્રીજી નગર, શીતલ પાર્ક, મારૂતિ ધામ અને રાજનગર આસપાસના વિસ્તારમાં તા.8 ડિસેમ્બરને શનિવારે સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં.

X
Bhavnagar News - latest bhavnagar news 025109
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી