માંડવીપુરા NGT માં ફેર સુનાવણીની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | માંડવીપુરા ગામને વર્ષો પહેલા દરિયો ગળી ગયો તો 2011ના નક્શામાં કેમ બતાવાય છે ? એવો પ્રશ્ન ઉઠાવીને એજીટીના ચૂકાદા અંગે બાવળિયારીના પ્રદ્યુમ્ન ચૂડાસમાએ પ્રશ્ન એ પણ ઊઠાવ્યો છે કે ખોટી અને અધૂરી માહિતી સાથેની સુનાવણી રદ્દ થવી જોઇએ. મહત્વની એ બાબત ગણાવવામાં આવી રહી છે કે નાગરિકોને પૂરી માહિતી આપવામાં આવે સુનાવણી ફરી આયોજીત કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...