ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગર એસ�ઓજી ટીમને મળેલી બાતમી આધારે શહેરના અલકા ગેટ ચોક મોસમ હોટલ પાસેથી આરોપી એઝાઝ ઉર્ફે અક્રમ ઉર્ફે જાડીયોને હોન્ડા મોટર સાયકલ નંબર જી.જે.04.એ. એફ-3157 કિંમત રૂ.80 હજાર સાથે ઝડપી તેના નંબર આધારે મોબાઇલ સોફટવેરથી ખરાઇ કરતા તે પાનવાડી ચોક પાસેથી ચોરી થયાનુ કબુલાત આપતા તેની ધરપકડ કરી એ.ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...