તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar પેરા મેડિકલની સેકન્ડ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી

પેરા મેડિકલની સેકન્ડ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્યમાં પેરા મેડીકલમાં પ્રવેશ પ્રક્રિયા આગળ ધપી રહી છે. આ એડમિશન પદ્ધતિ અંતર્ગત નર્સિગ, ફિઝીયોથેરાપી, �ઓપ્ટોમેટ્રી, �ઓક્યુપેશનલ થેરાપી સહિતની વિદ્યાશાખાની 9300થી વધુ બેઠકો પરની સેકન્ડ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત ત્રીજી �ઓક્ટોબર સુધીમાં કુલ 7300થી વધુ વિદ્યાર્થી�ઓએ ચોઈસ ફીલિંગ કરાવ્યું છે.હજી પાંચમી ઓક્ટોબર સુધીમાં વધુ વિદ્યાર્થી�ઓ ચોઈસ ફીલિંગ કરાવશે. બીજી તરફ છઠ્ઠી �ઓક્ટોબરે સેકન્ડ રાઉન્ડ માટેના સીટ એલોટમેન્ટની જાહેરાત કરાશે.

પ્રવેશ કમિટી દ્વારા નર્સિંગ, ફિઝીયોથેરાપી, �ઓપ્ટોમેટ્રી, �ઓક્યુપેશનલ થેરાપી સહિતની વિદ્યાશાખાની 452 કોલેજોની 15400 બેઠકોની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત પ્રથમ રાઉન્ડના અંતે 9300 જેટલી બેઠકો ખાલી રહી છે. આ ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ માટે સેકન્ડ રાઉન્ડની કાર્ય વાહી રાખ‌વામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...