તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેમ્બર દ્વારા GST ઓપન હાઉસ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સૌરાષ્ટ્ર ચેમ્બર �ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જી.એસ.ટી.ને લગતા વાર્ષિક તથા અન્ય પત્રકોની સમજણ આપવા તા.9.10 ને મંગળવારે સાંજે 4.30 કલાકે ચેમ્બર (315, સાગર કોમ્પ્લેક્ષ, જશોનાથ ચોક,ભાવનગર) ખાતે જી.એસ.ટી. �ઓપન હાઉસનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્ટેટ જી.એસ.ટી.ના જોઇન્ટ કમીશનર જે.એસ. દવે તથા અન્ય હોદેદારો માર્ગદર્શન આપશે. જેમાં માર્ગદર્શન મેળવવા ઇચ્છુક વેપારી�ઓએ તા. 8.10 સુધીમાં બે કોપી લેખીતમાં મોકલવા ચેમ્બર દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...