તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ઘોઘાગેઇટ સુખનાથ મહાદેવ મંદિરે કરાશે રૂદ્રાભિષેક, મહાઆરતી

ઘોઘાગેઇટ સુખનાથ મહાદેવ મંદિરે કરાશે રૂદ્રાભિષેક, મહાઆરતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સુખનાથ મિત્ર મંડળ આયોજીત ઘોઘાગેઇટ રોડ પર ભાવનગર સ્ટેટ પુરાતન બાવાશ્રીઓ દ્વારા પુજાયેલ સુખનાથ મહાદેવ મંદિર અમીરી પાનની બાજુમાં ટીપ ટોપવાળી ગલીમાં બાવાના મઢવાળી ડેલીમાં શ્રાવણના સોમવારે રૂદ્રાભિષેક કરાશે.આરતી રાત્રે 12 ક.થશે. રૂદ્રાભિષેકમાં બેસવા બાળકોના વાલીએ 9879324402 પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...