ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે શહેરની મુખ્ય �ઓફિસના બિલ્ડિંગના ત્રણેય ફલોર પર આવેલા 12 યુરીનલ બદલાવીને વોટરલેસ યુરીનલ મુકાયા છે. જેના કારણે વારંવાર યુરીનલને ફલસ કરવાની જરૂરીયાત રહેતી નથી જેથી પાણીનો બચાવ થાય છે તેમજ દુર્ગંધરહિત રહે છે,સ્વચ્છતા જળવાઇ રહે છે અને આર્થિક રીતે ફાયદાકારક હોય આ પ્રથમ પ્રયોગ સફળ થયેથી આવા વોટરલેસ યુરીનલનો બહોળો ઉપયોગ કરવા પ્રયત્નો કરાશે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો