સરભંડા ગામે જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લેવાયા

ગારિયાધારના સરભંડા ગામમાં જુગાર રમતા જેન્તી ઉકાભાઇ (બેલા), િદનેશ જેન્તીભાઇ ઘેલાણી (ગારિયાધાર), અશોક પોપટભાઇ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:50 AM
સરભંડા ગામે જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લેવાયા
ગારિયાધારના સરભંડા ગામમાં જુગાર રમતા જેન્તી ઉકાભાઇ (બેલા), િદનેશ જેન્તીભાઇ ઘેલાણી (ગારિયાધાર), અશોક પોપટભાઇ બદાણીયા (ઘેલા-સાવરકુંડલા), ભરત ઉકાભાઇ સોલંકી (ફીફાદ), દેવજી અમરાભાઇ વણઝારા (ગારિયાધાર), શૈલેષ શંભુભાઇ ઝીંઝરીયા, દીપક હિંમતભાઇ ડાભી, ભીખુ જીલુભાઇ ખુમાણ અને ભરત ગોવિંદભાઇ ઝીંઝરીયા (રહે. તમામ સરભંડા)ને રોકડ રૂ.21,330 સાથે ગારિયાધાર પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

X
સરભંડા ગામે જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લેવાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App