અાજથી સમગ્ર રાજ્યમાં વરસાદ થવાની આગાહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ગત તા.3 �ઓગસ્ટને શુક્રવારથી ચોમાસામાં વરસાદના ચોથા મુખ્ય નક્ષત્ર આશ્લેષાનો આરંભ થયો છે. આશ્લેષા નક્ષત્રનો આરંભ થયા બાદ હવે પુન: વરસાદી માહોલ જામ્યો છે આ સમયગાળામાં ક્યાંક અતિવૃષ્ટિ કે ક્યાંક ખંડવૃષ્ટિના સંયોગો છે. આ નક્ષત્રમાં વાહન અશ્વ છે. દરમિયાનમાં હવામાન વિભાગ દ્વારા પણ બુધવારથી વરસાદની અાગાહી કરાઇ છે. બીજા તબક્કામાં સારા અને વ્યાપક વરસાદની મીટ છે.

અન્ય સમાચારો પણ છે...