તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મંત્ર, શિવમંત્ર સંકિર્તન કરાશે

ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મંત્ર, શિવમંત્ર સંકિર્તન કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ગાયત્રી પરિવાર હિલડ્રાઇવ દ્વારા વિશ્વશાંતિ અર્થે ગાયત્રીમંત્ર સંકિર્તન તથા શિવમંત્ર સંકિર્તનનો કાર્યક્રમ વસંતભાઇ મહેતા 2202 એ/12 તુલસીપાર્ક સામે ફુલવાડી ચોક હિલડ્રાઇવના નિવાસસ્થાને ભાવનગર ખાતે રાત્રીના 8 થી 9 કલાક દરમ્યાન રાખવામાં આવેલ છે. દરેક ભાવિક ભકતોએ પધારવુ.

અન્ય સમાચારો પણ છે...