ભોમીયા વિના મારે ભમવા હતા ડુંગરા....

ભાવનગર નજીકના ભંડારીયા પાસે આવેલા ડુંગરાવાળી ખોડિયાર મંદિરના મંદિર પાસેથી ગિરીમાળાનો નજારો ચોમાસામાં વરસાદ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:50 AM
ભોમીયા વિના મારે ભમવા હતા ડુંગરા....
ભાવનગર નજીકના ભંડારીયા પાસે આવેલા ડુંગરાવાળી ખોડિયાર મંદિરના મંદિર પાસેથી ગિરીમાળાનો નજારો ચોમાસામાં વરસાદ બાદ જે હવે પૂરબહારમાં ખિલ્યો છે તે જોતા ઉમાશંકર જોષીની કાવ્યપંક્તિ યાદ આવી જાય, ભોમીયા વિના મારે ભમવા હતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી હતી કોતરોને જોવી હતી કંદરા. આ નયનરમ્ય કુદરતી સૌંદર્યને ધર્મેન્દ્રસિંહ ડોડીયાએ કેમેરામાં કેદ કરી લીધું હતુ.

X
ભોમીયા વિના મારે ભમવા હતા ડુંગરા....
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App