ચેમ્બર દ્વારા મોબાઇલ કોર્ટ અંગે મીટીંગ

કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલી મોબાઇલ કોર્ટ અને દંડકીય કાર્યવાહી અંગે સમજણ આપવા માટે ભાવનગર મ્યુનિ.ના સોલીડ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:50 AM
ચેમ્બર દ્વારા મોબાઇલ કોર્ટ અંગે મીટીંગ
કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલી મોબાઇલ કોર્ટ અને દંડકીય કાર્યવાહી અંગે સમજણ આપવા માટે ભાવનગર મ્યુનિ.ના સોલીડ વેસ્ટ વિભાગના એકઝીકયુટીવ એન્જીનીયર શુકલ સાથે સૌરાષ્ટ્ર ચેમ્બર �ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે સંલગ્ન એસોસીએશનની મીટીંગ તા. 10 ને શુક્રવારે બપોરે 3.30 કલાકે ચેમ્બર હોલમાં યોજાશે.

X
ચેમ્બર દ્વારા મોબાઇલ કોર્ટ અંગે મીટીંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App