તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar સેકન્ડયર બી.ડી.એસ.ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું

સેકન્ડયર બી.ડી.એસ.ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર યુનિવર્સિટી દ્વારા ડેન્ટલની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એમ.કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા ગત જુન-જુલાઇ માસમાં લેવાયેલી સેકન્ડ યર બી.ડી.એસ.ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેની રિ-એસેસમેન્ટની છેલ્લી તા. 14.10.18 રહેશે. યુનિ.નાં વિદ્યાર્થીઓ આ પરિક્ષાનું વિસ્તૃત પરિણામ યુનિવર્સિટીની નીયત વેબસાઇટ પરથી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...