દશામાની મૂર્તિઓના વેચાણનો થયેલો આરંભ

શ્રાવણ માસના આગલા દિવસથી દશામાના વ્રતનો આરંભ થવાનો છે ત્યારે ભાવનગરમાં વિવિધ વિસ્તારોમાં માતાજીની રંગદર્શી અને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:50 AM
દશામાની મૂર્તિઓના વેચાણનો થયેલો આરંભ
શ્રાવણ માસના આગલા દિવસથી દશામાના વ્રતનો આરંભ થવાનો છે ત્યારે ભાવનગરમાં વિવિધ વિસ્તારોમાં માતાજીની રંગદર્શી અને કલાત્મક મૂર્તિઅોના વેચાણનો આરંભ થઇ ગયો છે. મૂર્તિકારો પોતાની કલાકારી દર્શાવી વિવિધરંગી મૂર્તિ�ઓનું સર્જન કરે છે. રૂા.50થી લઇને રૂા.500 સુધીની મૂર્તિ�ઓનું સર્વાધિક વેચાણ થાય છે. તસવીર - અજય ઠક્કર

X
દશામાની મૂર્તિઓના વેચાણનો થયેલો આરંભ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App