મઝદૂર સંગઠ્ઠન દ્વારા ભૂખ હડતાળ

ભાવનગર | જિલ્લા મજદૂર સંગઠનના નેજા તળે શહેરના સેન્ટ્રલ સોલ્ટ નજીક હાથ ધરાયેલા પ્રતિક ઉપવાસ આંદોલનની છાવણીમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:50 AM
મઝદૂર સંગઠ્ઠન દ્વારા ભૂખ હડતાળ
ભાવનગર | જિલ્લા મજદૂર સંગઠનના નેજા તળે શહેરના સેન્ટ્રલ સોલ્ટ નજીક હાથ ધરાયેલા પ્રતિક ઉપવાસ આંદોલનની છાવણીમાં બેસેલા સંગઠનના સભ્યોને ઉઠાડી મુકવાની ઘટનાને સંગઠનના પદાધિકારી�ઓએ એક નિવેદનમાં સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. અને કર્મચારી�ઓ દ્વારા તા. 10-8 થી ભુખ હડતાલના મંડાણ કરાશે.

X
મઝદૂર સંગઠ્ઠન દ્વારા ભૂખ હડતાળ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App