તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar કોર્પોરેશન િજલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયા કાર્યક્રમો

કોર્પોરેશન-િજલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયા કાર્યક્રમો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ�ઓ વિભાગના ઉપક્રમે મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં શહિદ સ્મારક ખાતે મેયર મનહરભાઇ મોરીના હસ્તે પુષ્પાંજલિ અપાઇ હતી. બાદ તે�ઓએ પ્રભાતફેરીનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. ક્રેસન્ટ ખાતેની ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અપાઇ હતી. યશવંતરાય નાટયગૃહમાં સર્વધર્મ પ્રાર્થના યોજાઇ હતી. તેમજ સાંજે ઝવેરચંદ મેઘાણી �ઓડીટોરીયમમાં આશ્રમ ભજનાવલીનો કાર્યક્રમ યોજાયો હતો. તમામ કાર્યક્રમોમાં કોર્પોરેશનના પદાધિકારી�ઓ, અધિકારી�ઓ, નગરસેવકો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...