શહેરમાં શેડો શિર્ષક તળે ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ વૈશાલી શાહ, ક્રિશા ભડીયાદ્રા અને હિરલ કાનાણીના ચિત્રોના શેડો શિર્ષક તળે આયોજીત દ્વિ-દિવસીય પ્રદર્શનનો શહેરના સરદારનગર નજીક આવેલા ઝવેરચંદ મેઘાણી �ઓડીટોરીયમહોલમાં પ્રારંભ થયો હતો.આ ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન ચિત્રકારોની માતા�ઓના હસ્તે કરાયુ હતુ. આ ચિત્ર પ્રદર્શન નિહાળવા માટે બહોળી સંખ્યામાં કલારસિકો ઉમટી રહ્યા છે. આ ચિત્ર પ્રદર્શન રવિવારે સવારે 10 થી રાત્રીના 9 સુધી ખુલ્લુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...