તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગજમાં તાવ આવવાથી મહિલાનું મોત નીપજેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | દામનગર રહેતા શાન્તુબેન બાવભાઇ નાવડીયાનુ ગત તા.13/9 ના રોજ મગજમાં તાવ આવવાથી મૃત્યુ થયુ હતુ.અને તે માટેનુ પી.એમ. ભાવનગર સર ટી.હોસ્પીટલ ખાતે કરવામા આવ્યુ હતુ.દામનગર નગરપાલીકામા મુકાદમ તરીકે તેમના બહેન શારદાબેન ફરજ બજાવી રહ્યા છે. તેમ તે�અોએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...