તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સ્વામી લીલાશાહ મહારાજની જન્મજયંતિની ગુરૂવારે ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી લીલાશાહ મહારાજની જન્મજયંતિની ગુરૂવારે ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંધીસમાજના શ્રદ્ધેય પૂ.સ્વામી લીલાશાહ મહારાજની જન્મજયંતિની ઉજવણી ગુરૂવારે ભાવભક્તિભેર કરવામાં આવશે.

સિંધી સમાજના પૂ. સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજની જન્મજયંતિ આગામી તા. 23-3-2017ને ગુરૂવારે ઉજવાશે. પ્રસંગે સવારે 8 થી 9 સ્વામી લીલાશાહ મહારાજ જીવનસાખીનું આયોજન સંત સ્વરૂપદાસ ગુરૂદ્વારા, સિંધુનગર અને ત્યારબાદ સ્વામી લીલાશાહ હોલ (જુનીવાડી) ખાતે મહાઆરતી,સાંજે 6 કલાકે મહિલા મંડળ દ્વારા સત્સંગ તેમજ રાત્રે 9-30 કલાકે નવજવાન મંડળના સત્સંગનું આયોજન કરાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો