તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • તખ્તેશ્વર પાસે રેલવેની હદમાં દબાણ અને ગોબર ગંદકીવાડો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તખ્તેશ્વર પાસે રેલવેની હદમાં દબાણ અને ગોબર ગંદકીવાડો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર ¿ ભાવનગર | 18 માર્ચ

શહેરનીતખ્તેશ્વર તળેટી ખાતે વરસો પહેલા એક ધમધમતું રેલવે સ્ટેશન હતું. ભાવનગરથી મહુવા જવા માટે લોકો સ્ટેશન પર આવતા હતા. સ્થળનો ભારે દબદબો હતો. પરંતુ આજે જગ્યા પર ગંદકી અને દબાણોનો ખદબદાટ છે. સહિયારી ભેંસને જીવડાં પડે તેમ નગરપાલિકા અને રેલવે વચ્ચે ફંગોળાતી જવાબદારી લોકો માટે હેડેક બની ગઇ છે.

હિલડ્રાઇવ ખાતે રહેતા હર્ષદભાઇ પારેખે બાબતે માત્ર ભાવનગર ભાવનગર રેલવે કે પશ્મિમ રેલવે નહીં પ્રાઇમ મીનીસ્ટર નરેન્દ્ર મોદીને પણ રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે પ્રશ્ન છેલ્લા 30 વરસથી સળગતો પડ્યો છે અને આટલા લાંબા સમયથી તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. જવાબદારી ચાહે નગરપાલીકાની હોય કે રેલવેની હોય, રજૂઆતો તમામ સ્થળે કરવામાં આવી છે. છતાં 3 દાયકા જૂનો પ્રશ્ન કોઇ ઉકેલી શક્યું નથી.

રેલવે નિયમિત સફાઇ કરતું નથી

અમે વખતોવખત

સફાઇ કરીએ છીએ

^અમેત્યા વખતોવખત સફાઇ કરીએ છીએ. ત્યાં દબાણ થાય અને ગંદકી થાય માટે શક્ય તેટલા પ્રયત્નો કરીએ છીએ. પરંતુ તેની આસપાસ ડસ્ટબિન મૂકીને કે અન્ય કોઇ રીતે ગંદકી થતી અટકાવવાનું કામ નગરપાલીકાએ પણ કરવુું જોઇએ. રેલવેની આવી જમીન માત્ર ભાવનગરમાં નહીં, દેશભરમાં ઠેરઠેર છે. >જ્યોતિપ્રકાશપાંડેય, ડીઆરએમ,ભાવનગર રેલવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો