તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢડામાંથી વિદેશી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડાપોલીસે આજે વહેલી સવારે ભરત સામતભાઇ ચાવડા તથા મહેશ રાયઘનભાઇ જળુના મકાનમાં રેઇડ કરતા ઘરમાં છૂપાવેલો વિદેશી દારુ બોટલ નંગ 90 તથા બીયર નંગ 122 ટીન મળી કુલ રૂ.67,800/-નો મુદામાલ કબ્જે કર્યો હતો.જો કે રેઇડ દરમ્યાન આરોપી હાજર મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો