તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર | મામાદેવ મિત્રમંડળ દ્વારા જશોનાથ ચોકમાં આયુર્વેદિક કોલેજના ગ્રાઉન્ડમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર | મામાદેવ મિત્રમંડળ દ્વારા જશોનાથ ચોકમાં આયુર્વેદિક કોલેજના ગ્રાઉન્ડમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | મામાદેવ મિત્રમંડળ દ્વારા જશોનાથ ચોકમાં આયુર્વેદિક કોલેજના ગ્રાઉન્ડમાં આવેલા મામાદેવના સ્થાનકમાં આગામી તા.4-4 ને મંગળવારે 8મો પાટોત્સવ ઉજવાશે. અવસરે તા.3-4 ને સોમવારે રાત્રે 9-30 કલાકે સંતવાણી, તા.4 ના સવારે 8 કલાકે હવન શરૂ થશે. બપોરે 12-30 કલાકે શ્રીફળ હોમાશે. સાંજે 6-30 કલાકે મહાપ્રસાદ રાખેલ છે.

જશોનાથમાં મામાદેવનો પાટોત્સવ ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો