તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • હીરા ઉદ્યોગનું સ્થળાંતર તે સમયની સ્થિતિને કારણે હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હીરા ઉદ્યોગનું સ્થળાંતર તે સમયની સ્થિતિને કારણે હતું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરમાંથીવધી રહેલા સ્થળાંતર બાબતે અનેક કારણોમાંનું એક કારણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હોવાનું શહેરના અગ્રણી�ઓનું મંતવ્ય હતું. જોકે કારણ અગાઉ થયેલા સ્થળાંતર માટે ખાસ કરી હીરા ઉદ્યોગના અગ્રણી�ઓના સ્થળાંતર માટે વધારે કારણભૂત હતું.

‘સ્થળાંતર એક સમસ્યા અને ઉકેલ’ બાબતે સૌરાષ્ટ્ર સમાચારના ટોક શોમાં વિશદ ચર્ચા કરનાર આગેવાનોએ હાલમાં નેત્ર પ્રોજેક્ટને કારણે કાયદો અને વ્યવસ્થની પરિસ્થિતિ ઘણી સુધરી હોવાનું પણ જણાવ્યું છે. ચોક્કસ જ્ઞાતિના અમુક ગણ્યા ગાંઠીયા લોકોની લુખ્ખી દાદાગીરી ચાલતી હતી. જેને કારણે ઉદ્યોગકારોને ભાવનગરમાં રોકાણ કરવામાં અવરોધરૂપ બનતું હતું. જોકે હાલમાં દારૂબંધીનો કડક અમલ અને કાયદો વ્યવસ્થા બાબતે રાજ્ય સરકાર પણ વિશેષ જાગૃત હોવાને કારણે ભાવનગરમાં અન્ય મોટા શહેરોની સરખામણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ સારી હોવાનું જણાવી ઉદ્યોગ સાહસીકોને ભાવનગરમાં નવા ઉદ્યોગ સ્થાપવા અાગેવાનોએ ઇજન આપેલ છે.

નેત્ર પ્રોજેક્ટને કારણે કાયદો-વ્યવસ્થા સારી

નવા ઉદ્યોગ સાહસીકોને કશો ભય રાખ્યા વગર ભાવનગરના રોકાણ કરવા અનુરોધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો