તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગરમાંથી થતા સ્થળાંતરની સમસ્યાના ઉકેલ વિષે આપો મંતવ્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાંથી થતા સ્થળાંતરની સમસ્યાના ઉકેલ વિષે આપો મંતવ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાંથીલોકોનું વધુ પ્રમાણમાં થતુ સ્થળાંતર એક મોટી સમસ્યા છે જે સંદર્ભે દિવ્ય ભાસ્કર-સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ‘સ્થળાંતર એક સમસ્યા અને ઉકેલ’નો શહેરના નામાંકિત અગ્રણી-આગેવાનો અને તજજ્ઞોનો ટોક શો યોજ્યો હતો. સ્થળાંતરની સમસ્યા અને ઉકેલ માટે લોકોના મંગાવેલા મંતવ્યોમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે હજુ પણ લોકોના સ્થળાંતર બાબતે ભાવનગરના પ્રજાજનોએ પોતાનું મંતવ્ય રજૂ કરવું હોય તે�ઓએ સૌરાષ્ટ્ર સમાચારની હાઈકોર્ટ રોડ પરના સિટી કાર્યાલય ખાતે લેખિતમાં મોકલી શકાશે. ભાવનગરમાંથી સ્થળાંતરની સમસ્યા અને તેના ઉકેલ વિષયે લેખિત મંતવ્યની સાથે લખનારે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને મોબાઇલ નંબર આપવાનો રહેશે.

ફોટોગ્રાફ સાથે મોબાઇલ નંબર લખવો

સમસ્યા અને તેના ઉકેલનું મુદ્દાસર લખાણ

સૌરાષ્ટ્ર સમાચાર કાર્યાલયે પહોંચતું કરવુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો