તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર | 18 માર્ચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | 18 માર્ચ

સંતશ્રેયએજયુકેશન ટ્રસ્ટ અને જિલ્લા ક્ષય કેન્દ્ર,ભાવ. દ્વારા ટી.બી. અંગે જનજાગૃતિ અર્થે આગામી તા. 21-3 ને મંગળવારે સાંજે 4 કલાકે મહાલક્ષ્મી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીની�ઓની એક વિશાળ રેલી યોજાશે. રેલીને જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ. પટેલ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે.

ટીબી જનજાગૃતિ અંતગર્ત વિદ્યાર્થી�ઓની રેલી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો