તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • માધ્ય. શાળાના શિક્ષકોને વધારાની કામગીરી બદલ મળશે વળતર રજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માધ્ય. શાળાના શિક્ષકોને વધારાની કામગીરી બદલ મળશે વળતર રજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |18 માર્ચ

સરકારનાવિવિધ ખાતાઓ દ્વારા અવારનવાર રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં શિક્ષણ સંસ્થાઓમાં ફાળવેલા કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવતી હોય છે જેમાં સુપરવિઝન તથા અન્ય આનુસાંગિક કામગીરી માટે શાળાના સ્ટાફને રોકવામાં આવે છે. બાબતે ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષણ ગણ પોતાની કામગીરી બજાવે છે પણ કામગીરીના લીધે તેઓ પોતાના હકની રવિવાર કે અન્ય જાહેર રજાના લાભથી વંચિત રહે છે માટે હવેથી શિક્ષકોને રજાના બદલામાં વળતર રજા મળશે તેવો પરિપત્ર ભાવનગરના જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કર્યો છે.

જે મુજબ પ્રકારની રજા પરીક્ષામાં રોકાયેલા કર્મચારીઓને મળવાપાત્ર ગણાશે. પ્રકારની વળતર રજા એક સાથે ફક્ત એક ભોગવી શકાશે. પ્રકારની વળતર રજા જે તે શૈક્ષણિક વર્ષમાં ભોગવી લેવાની રહેશે .આ પ્રકારની વળતર રજા સર્વિસ બૂકમાં ઉધારવામાં આવશે નહી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો