તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાથરૂમ પરથી ટાંકો પડતા વૃધ્ધ ઘવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરના સિંધુનગરના મફતનગરમાં દેવુમાના મંદિર પાસે રહેતા સિંધી કનૈયાલાલ બાડકમલ જુંજાણી (ઉ.વ.60) રવિવારે સવારે 7 વાગ્યાના અરસામાં તેમના ઘેર બાથરૂમમાં બ્રશ કરી રહ્યા હતા ત્યારે બાથરૂમ પરનો ટાંકો એકાએક ધડાકાભેર પડતા કનૈયાલાલને ગંભીર ઇજા થતા સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...