તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીડભંજન સામે પાણીનો પ્રશ્ન હલ થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીમધ્યમાં ભીડભંજન મહાદેવ મંદિર સામે રામજી મંદિર સર્કલ સામે બ્લોક નાખ્યા બાદ અધૂરા કામને કારણે પાણી ભરાઇ ગયેલા હતા જેથી વાહનચાલકો અને રાહદારી�ઓ તોબા પોકારી ગયા હતા. મામલે વંદે માતરમ સેવા સંઘ દ્વારા રજૂઆત કરાયા બાદ મહાપાલિકાએ તત્કાલ બ્લોક નાખવાનું કામ હાથ ધર્યુ છે. પૂરા વિસ્તારમાંથી પાણીનો નિકાલ થયો છે.

ઉપરાંત છેલ્લા એક વર્ષથી ભીલવાડા સર્કલથી દીપક ચોક સુધીના રસ્તાની અવદશા છે તે સુધારવા પણ રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...