તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર | મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદગૃહસ્થોના સહયોગથી શહેરમાં એલ.આઇ.જી.24,

ભાવનગર | મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદગૃહસ્થોના સહયોગથી શહેરમાં એલ.આઇ.જી.24,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદગૃહસ્થોના સહયોગથી શહેરમાં એલ.આઇ.જી.24, સોમનાથ મંદીર પાસે,આનંદનગર ખાતે રૂા 5 ના ટોકનદરે મેડિકલ તેમજ એકયુપ્રેશરની સેવાનો લાભ મળશે. તાપીબાઇ આયુર્વેદિક સરકારી હોસ્પિટલના સહયોગથી હરસ,મસા અને ભગંદરના �ઓપરેશન કરાવી આપવામાં આવશે.

આરોગ્ય | ટોકન દરે મેડિકલ તથા એકયુપ્રેશરની સેવાનો લાભ મળશે

અન્ય સમાચારો પણ છે...