• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સિંધી સમાજ દ્વારા “સા�ઓ આર તિવાર’’ની ધામધુમથી કરાશે ઉજવણી

સિંધી સમાજ દ્વારા “સા�ઓ આર તિવાર’’ની ધામધુમથી કરાશે ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરના સિંધુનગરમાં આવેલા સંત વાસુરામ દુ:ખભંજન આશ્રમ (મંદિર)માં તા. 30-7 ના રવિવારે સા�ઓ આર તિવારની ધામધૂમથી ઉજવણી થશે. તા.30 મીએ સિંધુનગરના દેવુમા ચોક પાસેના સંત વાસુરામ દુ:ખભંજન આશ્રમમાં સાંજે 7 કલાકે સુખમનીસાહેબનો ભોગસાહેબ, સાંજે 7-30 અરદાસ,અારતી,પૂજાપાઠ,રાત્રે 8 થી 10 સિંધુનગરના સંત વાસુરામ બાલકમંડળીના �અોરકેસ્ટ્રા મ્યુઝીકલ પાર્ટી દ્વારા સાધુ સંતોના ભજન-કિર્તન,કથા,આખ્યાનની રમઝટ બોલાવી ધર્મપ્રેમી સાદસંગતને નિહાલ કરશે. રાત્રે 10 થી 11-30 ખુલ્લો લંગરપ્રસાદ (ભંડારો) રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...