• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર સમસ્ત રામી માળી સમાજ શકિત સંગઠન દ્વારા જ્ઞાતિના ભાઇઓ,

ભાવનગર સમસ્ત રામી માળી સમાજ શકિત સંગઠન દ્વારા જ્ઞાતિના ભાઇઓ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર સમસ્ત રામી માળી સમાજ શકિત સંગઠન દ્વારા જ્ઞાતિના ભાઇઓ, બહેનો તથા બાળકો માટે માળનાથ ટ્રેકિંગનુ આયોજન તા.6-8-17ને રવિવારના રોજ કરવામાં આવેલ છે. આવનારે નામ પાર્થ ચાવડા અખાડા પાસે ઘોઘાસર્કલ મો.9924800188, કુલદીપ કોઇસા 8511420842, કેતન મકવાણા 9979224155ને લખાવવા.

રામીમાળી સમાજ દ્વારા માળનાથ ટ્રેકિંગ યોજાશે

અન્ય સમાચારો પણ છે...