• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ભાવનગર જિલ્લા દ્વારા બનાસ કાંઠા, પાટણ,

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ભાવનગર જિલ્લા દ્વારા બનાસ કાંઠા, પાટણ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ભાવનગર જિલ્લા દ્વારા બનાસ કાંઠા, પાટણ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં વરસાદે જે તારાજી વરસાવી અને તેમાં મદદના ભાગરૂપે ઠાકોર સેનાના ગુજરાત અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને ભાવનગર જિલ્લા પ્રમુખ રાજુભાઇ ઠાકોરની સૂચનાથી ભાવનગર જિલ્લાના તમામ તાલુકા�ઓમાંથી જીવન જરૂરી ચીજ વસ્તુ�ઓ કપડા, ફૂડ પેકેટસ, ગોદડા વિગેરે વસ્તુ�ઓ એકઠી કરી બુધવારે બનાસકાંઠા રવાના કરવામાં આવી હતી. તસવીર- અજય ઠક્કર.

અતિવૃષ્ટિગ્રસ્તો માટે ઠાકોર સેના દ્વારા જીવન જરૂરી ચીજો મોકલાઇ

અન્ય સમાચારો પણ છે...