• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર | ભરતનગરમાં સિંગલીયા ખાતે આવેલા રક્ષેશ્વર મહાદેવના મંદિરે દર

ભાવનગર | ભરતનગરમાં સિંગલીયા ખાતે આવેલા રક્ષેશ્વર મહાદેવના મંદિરે દર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભરતનગરમાં સિંગલીયા ખાતે આવેલા રક્ષેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષની જેમ વર્ષે પણ તા. 28-7 ને શુક્રવારના રોજ યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ યોજાશે. બાદ બ્રહ્મભોજન પણ રાખવામાં આવેલ છે. કાર્યક્રમના અાચાર્યપદે રસીકભાઇ જોષી (દાદા) બીરાજી વેદોકત મંત્રોચ્ચારથી જનોઇ ધારણ કરાવશે.

આયોજન | રક્ષેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાશે યજ્ઞોપવિત સમારોહનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...