તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાય પ્રક્રીયા વધુ ઝડપી બનવી જોઇએ : કાકડીયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવરાજભાઇ કાકડીયા જયારે રતનપુર ગાયકવાડી ગામના સરપંચ હતા તે દરમ્યાન ગત તા.5/1/1984 થી તા.31/3/1988 દરમ્યાન ગ્રામ પંચાયતનાં મંત્રી અને કામના આરોપી નં-બે ભરતભાઇ અભેશંગભાઇ અને સરપંચ અને આરોપી નં.1 સરપંચ જીવરાજભાઇ કાકડીયા સંપીને રૂ.9618/-ની ઉચાપત કરવા મતલબની પોલીસ ફરિયાદ તત્કાલીન તાલુકા વીકાસ અધીકારી બાલકૃષ્ણભાઇ.એન.અધ્વર્યુ દ્વારા વલભીપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ હતો. ત્યાર બાદ વલભીપુર કોર્ટમાં ફોજદારી કેસ ચાલી જતા ફરિયાદી તેમજ અલગ અલગ સાહેદોના નિવેદનો બાદ પડેલા પુરાવા�ઓને ધ્યાને લઇ મેજીસ્ટ્રેટ અતુલકુમારે ફરિયાદ પક્ષે પોતાની ફરિયાદ નિ:શક રીતે સાબીત કરવામા઼ નિષ્ફળ જતાં બન્ને આરોપી�ઓને 26 વર્ષ 10 મહીના અને 27 દિવસ ચાલેલા કેસમાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો