તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

22 સિચોડા સામે દંડની કાર્યવાહી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |21 માર્ચ

ભાવનગરશહેરમાં અનેક વિસ્તારોમાં શેરડીના રસના િસચોડા ગેરકાયદે ધમધમી રહ્યા છે, ત્યારે મ્યું. તંત્ર દ્વારા આવા લાયસન્સ વગરના અાસામીઓ સામે લાલ અાંખ કરાતા 106 અાસામીઓએ લાયસન્સ લીધા હતા, આજે મંગળવારે એસ્ટેટ ખાતાએ સ્થળ તપાસ કરાતા વધુ 22 સિચોડા સામે રૂપિયા 33 હજારનો દંડ ફટકારીને કાર્યવાહી હાથ ધરવામાં અાવી હતી.

અત્યાર સુધીમાં 106 લાયસન્સ ઇશ્યુ કરાયા છે, હાલમાં પણ અનેક સિસોડા ગેરકાયદે ધમધમી રહ્યા છે, પરંતુ તેની સામે કડક હાથે કાર્યવાહી ચાલંુ રાખવામાં અાવશે. તેમ એસ્ટેટ વિભાગના વિ.પી. ગોહિલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો