તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્યોગ- રોજગારમાં સારી તક મળે તો સ્થળાંતર અટકે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉદ્યોગઅને રોજગારીમાં હાલના સંજોગોમાં હાલ એવી સ્થિતિ છે કે ભાવનગરવાસી�ઓને ભાવનગર કરતા અન્ય શહેરોમાં ક્ષેત્રે વધુ સારી તક ઉપલબ્ધ છે. આથી સ્થળાંતર વધી રહ્યું છે. બાકી જો ભાવનગરમાં વિકાસ હોય તો થોડી �ઓછી �ઓફર હોય તો પણ લોકો તો ઘરનું ઘર અને ફળીયામાં નળની માનસિકતા ધરાવે છે. કોઇ પણ શહેરનો વિકાસ બે કારણોસર થાય છે એક છે તેનું ભૌગોલિક સ્થાન અને બીજું છે શાસન ભૌગોલિક સ્થાન માટે તો આપણે કાંઇ કરી શકીયે તેમ નથી પણ જેમ નરેન્દ્ર મોદીએ ગુજરાતનું શાસન સંભાળ્યા બાદ પોર્ટ, હૂન્નર, પ્રવાસન વિ. ક્ષેત્રે વિકાસ કર્યો છે સાંસદને, કલેકટરને, ધારાસભ્યને કે કમિશનરને બધાને ખરેખર તો ભાવનગરના વિકાસ માટે એક થઇ ભાવનગરની ખૂબી�ઓને મેગ્નિફાઇ કરવાની જરૂર છે. ખામીને પણ ખૂબીમાં બદલાવી શકાય. મોટા ઉદ્યોગોને શહેરમાં લાવી શકાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ વિ.ના કામોમાં ઝડપ લાવી તમામે પાંચ વર્ષ સુધીનો પ્રોજેક્ટ ઘડી તે એક ઉપર કાર્ય કરવું જોઇએ. બાકી તો વિકાસ નહીં હોય તો બિહાર કે ઉત્તર પ્ર્રદેશમાંથી લોકો સ્થળાંતર કરે છે અને બીજે જાય છે. તે રોકવું વિકાસ વગર અશક્ય છે.

-બૈજુમહેતા, દાસ પેંડાવાળા

9824214861

શહેરની ખૂબીઓને મેગ્નિફાઇ કરવી જરૂરી

ભાવનગરમાં વિવિધ કક્ષાના શાસકોએ એક મળી વિકાસ પ્લાન ઘડવો આવશ્યક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો