તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઇની ફ્લાઇટ કેન્સલ 50 યાત્રી રઝળ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|ભાવનગર | 21 માર્ચ

આજે મુંબઇથી ઉપડીને સાંજે 6:30 વાગ્યે ભાવનગર આવીને 7:15 વાગ્યે મુંબઇ પરત જવા રવાના થનારી ફ્લાઇટ કેન્સલ થતાં બન્ને તરફે લગભગ 50-50 મુસાફરો રઝળી પડ્યા હતાં. વખતે ફ્લાઇટ કેન્સલ થયાની વહેલી જાણ થઇ જતાં મોટા ભાગે કોઇ મુસાફરોને એરપોર્ટ સુધી ધક્કો ખાવા દેવામાં આવ્યો નહોતો. બારોબાર મુસાફરોને અન્ય માર્ગે મુંબઇ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમણે માગ્યું તેમને રિફંડ પણ આપવામાં આવ્યું હતું. માહિતી છે કે 4 જેટલા મુસાફરો ભાવનગરથી સુરત જતી વેન્ચુરા ફ્લાઇટમાં પણ રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો