તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર | 21 માર્ચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | 21 માર્ચ

ખોડીયારનગર,સવગુણનગર તથા ચંદ્રમણી સોસાયટી, નાના ખોડીયાર મંદિરના પાછળનો ભાગ તેમજ વરતેજ આસપાસના રહેણાંકી 25 જેટલા ઘરોમાં વીજ ઉપકરણો બળી ગયાની ફરિયાદ ઉઠી છે, અા વીજ ઉપકરણો બળી જવા પાછળનંુ કારણ વીજળીના ઝંટકા હોવાનંુ છે, જેમાં ટી.વી., ફ્રિજ, પંખા, એ.સી. સહિતને નુકસાન થયંુ હોવાની રહીશો ફરિયાદ કરી રહ્યા છે. અંગે ડે. એન્જિનિયર ડી.બી.જોષીએ જણાવ્યંુ હતંુ કે, ખિસકોલી ચોંટી જતા બે-ત્રણ ટ્રીપ આવી હતી.

વીજ વોલ્ટેજ વધી જતા અનેક લોકોના ઉપકરણો બળી ગયા!

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો