તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર | વિવેકાનંદ કેન્દ્રની ભાવનગર શાખા દ્વારા તા.26 માર્ચને રવિવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર | વિવેકાનંદ કેન્દ્રની ભાવનગર શાખા દ્વારા તા.26 માર્ચને રવિવારે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | વિવેકાનંદ કેન્દ્રની ભાવનગર શાખા દ્વારા તા.26 માર્ચને રવિવારે સાંજે 5 કલાકે પૂર્વોત્તરનો પોકાર વિષયે જાહેર વક્તવ્ય અને સંવાદ ડોકટર હોલમાં યોજાયો છે. જેમાં કુલપતિ ડો.શૈલેષભાઇ ઝાલાની અધ્યક્ષતામાં વિવેકાનંદ કેન્દ્ર (કન્યાકુમારી)ના સંયુક્ત મહાસચિવ પ્રવિણ દાભોલકર વક્તવ્ય આપશે. રાષ્ટ્રના પૂર્વોત્તર રાજ્યોની માહિતી અપાશે.

રવિવારે ડાયમંડ હોલમાં પૂર્વોત્તરનો પોકાર િવષયે વકતવ્યનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો