તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીઓને એક્સાઇઝ દ્વારા ફટકારવામાં આવતી નોટિસો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ કાયદો અમલી બને તેના 6 માસ સુધી માઇગ્રેશનની પ્રક્રિયા કરવાનો આદેશ છે

ભાવનગર | 21 માર્ચ

ભાવનગરમાંજીએસટી અંગેની કામગીરીનું ખોટું અર્થઘટન કરી અને વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાની રાવ ઉઠી છે.

1 જુલાઇથી અમલમાં આવનારા જીઅેસટી માટે ટીન અને એક્સાઇઝ નંબરની જગ્યાએ જીએસટી નંબર લેવા માટેની માઇગ્રેશનની કામગીરી ચાલી રહી છે. નિયમ મુજબ જીએસટીનો કાયદો અમલી બને ત્યારબાદના માસ સુધી વેપારઓ પોતાના નંબર માઇગ્રેશન કરાવી શકે છે. હજુ કાયદો અમલી બન્યો નથી. માઇગ્રેશનની પ્રક્રિયામાં નંબરગેમમાં ભાવનગરની કામગીરી દર્શાવવા એક્સાઇઝ વિભાગ દ્વારા આડેધડ નોટિસો પાઠવવાઇ રહી છે અને શિપ બ્રેકરો, રી-રોલિંગ મિલના વ્યવસાયકારોને માઇગ્રેશન માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

GST અંગે એક્સાઇઝ દ્વારા આજે સેમિનાર

GSTઅંગે સેલ્સટેક્સ, સર્વિસટેક્સ અને એક્સાઇઝ વિભાગ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. તા.22ના રોજ બપોરે 3.30 કલાકે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, સીઆઇઆઇ અને આઇસીએઆઇ ભાવનગરની સાથે એક્સાઇઝ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના ઓડિટોરીયમ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

GSTમાં માઇગ્રેશન કરાવવા ભાવનગરના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો