તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેટી બચાવો સર્જનોત્સવમાં જોડાવવાની આજે અંતિમ તક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દીકરીસર્જનહારે આપેલી અનુપમ ભેટ છે ત્યારે ‘બેટી બચાવો’ જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે સહજ સર્જન હોસ્પિટલ (ગેસ્ટ્રો કેર એન્ડ સર્જન ફર્ટિલિટી સેન્ટર)દ્વારા સૌરાષ્ટ્ર સમાચારના મીડિયા પાર્ટનર સહયોગ સાથે આગામી તા.26 માર્ચને રવિવારે સાંજે 4 કલાકે યશવંતરાય નાટ્યગૃહ ખાતે ‘સર્જનોત્સવ’ નામના વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે.જેમાં ‘સર્જનોત્સવ’માં ભાવનગરમાં પહેલી વાર પ્રેગનન્ટ વુમન ફેશન શો, ઉપરાંત પેરેન્ટસ વીથ કીડઝ ફેશન શો અને બેટી બચાવ અંગેનો સંદેશ આપતુ સંગીતમય નાટક હશે. જેમાં જોડાવા માટે આવતી કાલે અંતિમ તક છે.

સર્જનોત્સવ અંતર્ગત બેટી બચાવો જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે નિબંધ લેખન સ્પર્ધા અને પોસ્ટર સ્પર્ધાનું પણ આયોજન કરાયેલ છે જેમાં નિબંધ લેખન સ્પર્ધામાં 200 શબ્દોની મર્યાદામાં બેટી વિષય નિબંધ લખવાનો રહેશે. સ્પર્ધામાં હેડિંગને પણ વિશેષ મહત્વ આપવામાં આવશે. ઉપરાંત વિજેતાઓ થયેલા અને અન્ય શ્રેષ્ઠ કૃતિઓને સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. પોસ્ટર મેકિંગ સ્પર્ધા પણ યોજાઇ છે જેની થીમ બેટી અંગેની રાખવાની છે. તે પણ સૌરાષ્ટ્ર સમાચાર કાર્યાલયે 24 માર્ચ સુધીમાં પહોંચતા કરવાના રહેશે.

િનબંધ અને પોસ્ટર મેકિંગમાં 24 સુધી એન્ટ્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો