તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • તખ્તેશ્વર વોર્ડમાં લો પ્રેશરથી પાણી મળતું હોવાથી પરેશાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તખ્તેશ્વર વોર્ડમાં લો-પ્રેશરથી પાણી મળતું હોવાથી પરેશાની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | શહેરના તખ્તેશ્વર વોર્ડમાં આવતા વડવા વિસ્તારમાં વડવા, અમીપરા, મદારશા પીરવાળો ખાંચો, સંઘેડિયા બજાર, રેલ્વે સ્ટેશન, ભોઇવાડો, પખાલીવાડ, વડવા નેરા સહિતના વિસ્તારોમાં પિવાનું પાણી લો-પ્રેશરથી મળતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. મામલે કોર્પોરેટર પારૂલબેન ત્રિવેદીએ કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગમાં રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો