તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર ટી.માં ટોળાશાહી દ્વારા ડોકટરોને પરેશાની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સર ટી.માં ટોળાશાહી દ્વારા ડોકટરોને પરેશાની

ભાવનગર| ભાવનગરની સર ટી હોસ્પિટલમાં મારામારીમાં ઘવાયેલા કે બીજા કારણોસર સારવાર માટે આવેલા દર્દી�ઓના સગા-સંબંધી�ઓ દ્વારા સારવાર માટે ગંભીર છે તેવું ખોટું સર્ટીફીકેટ મેળવવા માટે અને જૂદા-જૂદા કારણોસર ટોળાંશાહી કરી ડોકટરો અને કર્મચારી�ઓ પર દબાણ કરતા હોય તેવી વધતી ઘટના�ઓને રોકવા ડોકટર લોબીમાં માંગ ઉઠી છે. આવા અસામાજી તત્વો અને રાજકીય તત્વો સામે રોષ વ્યક્ત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો