તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ધો.10માં સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર લેવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ધો.10માં સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર લેવાશે

ભાવનગર| ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી પરીક્ષામાં આવતી કાલ તા.22 માર્ચને બુધવારે સવારે ધો.10માં સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર લેવામાં આવશે. તો આજે લેવાયેલા ધો.12 સામાન્ય પ્રવાહના સવારના સામાજિક વિજ્ઞાન અને બપોરના વાણિજ્ય વ્યવસ્થાના પ્રશ્નપત્રમાં એક પણ ગેરરીતિ નોંધાઇ હતી. ઉપરાંત આવતી કાલ તા.22 માર્ચને બુધવારે ધો.12 સાયન્સમાં બપોરના 3 કલાકથી અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષાના પ્રશ્નપત્ર અને ધો.12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનનું પ્રશ્નપત્ર લેવામાં આવશે. બુધવારે સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર પૂર્ણ થતા ધો.10ના પરીક્ષાર્થી�ઓના માથેથી મોટા ભાગનો પરીક્ષાનો બોજો હળવો થઇ જશે. પછી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી જેવી દ્વિતીય ભાષાના પ્રશ્નપત્રો બાકી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો