• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • મેઘાણી સર્કલ રામદાસ આશ્રમમાં હોલી ગીતાનુ અધ્યયન કરાશે

મેઘાણી સર્કલ રામદાસ આશ્રમમાં હોલી ગીતાનુ અધ્યયન કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ચિન્મય મિશન દ્વારા દર ગુરૂવાર તથા દર શુક્રવારે સવારે 9 થી 10 બ્ર.સમાત્મા ચૈતન્યજીના સાનિધ્યમાં હોલીગીતાનુ અધ્યયન મેઘાણી સર્કલ રામદાસ આશ્રમ ખાતે કરાશે. વર્ગ દરમ્યાન ગીતાજીનુ ગહન જ્ઞાનની સમજ પ્રાપ્ત થાય તે માટે જરૂરી ચર્ચા થશે. જેથી વ્યકિતગત પ્રશ્નોના સમાધાન થશે.

અન્ય સમાચારો પણ છે...