RTOના ફોર્મ ઘરે બેઠા ભરી શકાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | આરટીઓમાં ઉપયોગમાં લેવાતું વાહન-2 સોફ્ટવેર દૂર થશે અને વાહન-4નું અમલીકરણ થશે. સોફ્ટવેર આવતાંની સાથે વાહન ટ્રાન્સફર, ફીટનેસ સર્ટિફીકેટ, એનઓસી, લોન દાખલ, લોન કેન્સલ વગેરે અનેક કામોમાં એક સરળતા આવશે. આરટીઓમાં થતાં કામોનું સ્ટેટસ દર્શાવતા એસએમએસની સુવિધા પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...