ભાવનગરના 1500 કાર્યકર્તા શાહના સન્માનમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | દેશના ચાર રાજ્યોમાં ભાજપની સરકાર બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું તા.29મી માર્ચના રોજ કર્ણાવતી મહાનગર, સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજાનાર સ્વાગત-સન્માન સમારોહમાં શહેર ભાજપના 1500થી વધુ કાર્યકર્તાઓ 20 બસ અને 25 થી 30 કાર સાથે જોડાશે.

અન્ય સમાચારો પણ છે...